ડિજિતલ મેચ્યોરિટી

in #blog • 9 years ago (edited)

હું એ પોતાની જાતને ખબર નથી શું સમજે છે બસ એમ જ કે એ કહે એ સાચું

હવે આપણે કોલેજીયન નથી રહ્યાં ગ્રેજયુએટ થઇને જોબ કરી હતી અને હજુ કોઈ સિનિયર સિટીજન હોય તો result રાખીએ પણ આ ફોર્ટી પ્લસની નોટો તો બસ

નથી યુવાનોને સમજાવતા કે નથી અને ભાવોને ગણવા એ તો જુઓ મારી ઉમર એ ક્યાં હતા અને આમેય ક્યાં ડિજિટલ યુગ છે ડીજીટલ

ગલ્લા પર ઉભેલા ટપકું અને બોચિયો ઉભરો ઠાલવતા હતા એટલામાં ધડામ દઈને એક ટીનેજર a bike youtube કાકા થેલી લઈને સાઈડમાં ચાલતા હતા એ પહેલો કલાત્મક ટર્ન મારવા ગયેલો મોબાઈલ પર વાત કરતા કરતા

આ આ કલર બાજી પાસેથી બાઈક જપ્ત કરીને એમને બરાબરના મારવા જઈએ
આ કાકાએ તો પહેલો હોર્ન મારે signal બતાવે તોય હેંડેઆ કરે રસ્તો તો કંઈ ચાલવા માટે છે

Source